________________
૩૧૨ ફરસ ઇદ્રિના વિષય ૮-હળવો, ભારે, લખે, ચપડ, ખરબચડે, સુંવાલે, ટાઢે અને ઉત્તે.
- રસ ઇદ્રિના વિષય પમીઠ, ખાટે, કડ, કષાચલો અને તીખો.
પ્રાણ ઇદ્રિના વિષય ર–સુરભિગંધ અને દુરભિગંધ.
ચક્ષુદ્રિના વિષય પ–સફેદ, કાલે, પીલે, લીલે અને રાત. શ્રેતઈદ્રિયના વિષય ૩–સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
શિયળબતની નવ વાડો. ૧ સ્ત્રી, પશુ અને નપુંસક થકી રહિત એવા સ્થાનકમાં વસે.
૨ સ્ત્રીની સાથે સરાગપણે કથા વાર્તા કરે નહીં.
૩ સ્ત્રી બેઠી હોય તે આસને પુરૂષ બે ઘડી સુધી બેસે નહીં અને પુરૂષ બેઠે હોય તે આસને સ્ત્રી ત્રણ પોર સુધી બેસે નહીં.
૪ સ્ત્રીનાં આંગોપાંગ સરાગપણે જુવે નહીં.
૫ જ્યાં સ્ત્રી પુરૂષ સુતાં હોય તથા કામકીડા વિષે વાતે કરતાં હોય ત્યાં ભીંત પ્રમુખના આંતરે રહે નહીં.
૬ પૂર્વે પિતે સ્ત્રી સાથે ભેગવેલાં સુખ સંભારે નહીં. - ૭ સરસ સ્નિગ્ધ આહાર કરે નહીં કેમકે તેથી વિકાર જાગે.
૮ નિરસ એ પણ આહાર અધિક લે નહીં. ૯ શરીરની શોભા વિભુષા ન કરે.