________________
૩૧૦
પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેઉકાયની જયાણ કરૂં. રરર
ડાબે પગે પડીલેહવા. વાઉકાય ૨૩ વનસ્પતિકાય ૨૪ ત્રસકાયની રક્ષા કરૂં, ૨૫
જમણે પગે પહેલેહવા. " તે મળે સાધુ શ્રાવકને બેલ ૫૦ કહેવા અને વેશ્યા ૩ શલ્ય ૩ કષાય ૪ એ દશ શીવાય બેલ ૪૦ સાધ્વી શ્રાવિકાને કહેવા.
–- પંચપરમેષ્ટિના અર્થ તથા તેના ૧૦૮ ગુણ.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ટિ છે, તેને કઈક અર્થ નીચે કહીએ છીએ. અરિહંત-અરિહંત-અરિ કહેતાં રાગદ્વેષાદિ જે શત્રુ
તેને હંત કહેતાં હણનાર બાર ગુણે કરી સહિત સમવસરણને વિષે બિરાજમાન વિહરમાન તીર્થકર જે શ્રી અરિહંત તેમને પ્રથમ નમસ્કાર. તેમના બાર ગુણનાં નામ. ૧ અશોકવૃક્ષ, ૨ કુલની વૃષ્ટિ, ૩ દિવ્ય
ધ્વનિ, ૪ ચામર, પ સિંહાસન, ૬ ભામંડલ, દુભિ, . . ૮ છત્ર એ આઠ પ્રતિહાર્ય હંમેશાં ભગવાનની સાથે