________________
૩૦૯
શ્રી મુહપત્તિના પચાસ બાલ
સૂત્ર અતત્વ કરી સદ્ગુ ૧ સમકત મેહની, ૨ મિશ્રમેહની, ૩ મિથ્યાત્વ માહની પરીહરૂં. ૪ કામરાગ. ૫ સ્નેહરાગ. ૬ દષ્ટીરાગ પરીહરૂં. ૭ સુદેવ. ૮ સુગુરૂ. ૯ સુધર્મ આદ, ૧૦ કુદેવ, ૧૧ કુગુરૂ. ૧૨ કુગમ પરીહર્. ૧૩ જ્ઞાન. ૧૪ દર્શન. ૧૫ ચારિત્ર આદરૂ. ૧૬ જ્ઞાન. ૧૭ દર્શન. ૧૮ ચારિત્રની વિરાધના પરીહરૂં. ૧૯ મનશુપ્તિ. ૨૦ વચનશુપ્તિ. ૨૧ કાયગુપ્તિ આદરૂ. ૨૨ મનદંડ. ૨૩ વચન ક્રેડ. ૨૪ કાયફ્રેંડ પરિહરૂ. ૨૫
હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ પરીહરૂ ડાબે હાથે પડી લેહવા. ભય ૪ શાક ૫ દુગચ્છા ૬ પરીહરૂ. જમણે હાથે પડીલેહવા. ક્રષ્ણુલેશ્યા. છ નીલલેશ્યા ૮ કાપાતલેશ્યા હું
પરીહરૂં માથા ઉપર પડિલેહવા.
રસગારવ ૧૦ રિદ્ધિગારવ ૧૧ સાતાગારવ ૧૨ પરીહરૂ. માઢ પડીલેડવા.
માયાશલ્ય ૧૩ નિયાણુશલ્ય ૧૪ મિથ્યાત્વશલ્ય ૧૫ પરીહરૂ. છાતી આગળ પડીલેડવા.
ક્રોધ ૧૬ માન ૧૭ પરીહરૂ. પુંઠે ડાબે ખભે પડીલેહવા. માયા ૧૮ લાભ ૧૯ પરીહરૂ. પુંઠે જમણે ખંભે પડીલેહવા.