________________
૨૭૨
શ્રી મહાવીર સ્વામી સ્તવન ૐ હું.
પ્રભુજી વીર જિષ્ણુદને વદીયે, ચાવીસમાં જિનરાય હા, ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે નવનિધી સપજે; ભવદુખ સવિ મિટિ જાય હા; ત્રિશલાના જાયા. ૧ પ્રભુજી કંચનવાન કર સાતનું, જગતાતનું એટલું માન હો; ત્રિ પ્રભુજી મૃગપતિ લંછન ગાજતા; ભાંજતા મૠગજ માન હા; ત્રિ॰ ૨ પ્રભુજી સિદ્ધારથ ભગવંત છે; સિદ્ધારથ કુલચઢ હા, ત્રિ॰ પ્રભુજી ભક્તવત્સલ ભવદુઃખ હરૂ; સુર તરૂ સમ સુખ કંદહા; ત્રિ॰ ૩ પ્રભુજી ગંધાર બંદર ગુણનિલા; જગતિલે જિહાં જગદીસ હા; ત્રિ॰ પ્રભુજીનું દર્શન દેખીને ચિત્ત ઠર્યું; સર્યું મુજ વષ્ઠિત ઈશ હા ત્રિ ૪ પ્રભુજી શિવ નગરીના રાજીયા. જગ તારણ જિન દેવ હા. ત્રિ॰ પ્રભુજી રંગ વિજયને આપો. ભવેાભવ તુમ પાય સેવડા ત્રિ૦ ૫ ઈતિ શ્રી મહાવીર સ્વામી સ્તવન સંપૂર્ણ.
અથ રીષભદેવનું સ્તવન.
કયાંથીરે પ્રભુ અવતરયાં, કયાં લીધેા અવતારજી; સરવારથ સિદ્ધ વિમાનથી ચિવ, ભરત ક્ષેત્ર અવતારજી; તારોરે દાદા રીષભજી. ॥ ૧ ॥ ચેાથ ભલીરે અષાઢિન, જનની ક્રૂખે અવતારજી. ચૌદ સુપન નિરમલ લહિ, જાગ્યા જનની