________________
૨૬૭
સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતાં ૫૭ ભાવે જિનહર જીહારીએ, ફલ હેાવે અનંત ! તેહથી લહિયે’ સા ગુણા, જો પુો ભગવત ૫ ૮ ૫ ફલ ઘણા ફુલની માલ, પ્રભુ કંઠે ઠવતા ૫ પાર ના આવે ગિત નાદ, કેરા ફલ ભણતાં ૫ ૯ ૫ જિન પુરુ પૂજા કરે એ, સુર ઘુષ તણું ધ્યાન ૫ અક્ષત સાર તે અક્ષય સુખ, દિપેતનું રુપ । ૧૦ । નિરમલ તન મન કરીએ, સુણતાં ઈમ જગિસ ૫ નાટિક ભાવના ભાવતાં, પામે પવિજ સાર । ૧૧ । જિતહર ભક્તે વલિએ, પુન્યે પ્રકાસે ૫ સુણી શ્રી ગુરૂ વયસાર, પુરવઋષી ભાખે. । ૧૨ । ટાલવા આઠ કર્મને, જિનમંદિર જાસ્યું ॥ ભેટીચરણ ભગવંતના, હવે નિર્મલ થાસ્તુ” । ૧૩ । કીર્તિવિજય ઉવજ્ઞાયનાએ, વિનય કહે કર જોડ સફલ હાજો મુજ વનતિ, પ્રભુ સેવાના કાડ ૫ ૧૪ ૫ ॥ ઇતિ !
~