________________
૨૩૩
મંડુક મુણિસુ પ્રસિદ્ધ, છે એહ ! ૧૩ મે સિદ્ધાચલ વિમલગિરિ લલનાં, લાલાહો મુક્તિ નિલય સિદ્ધ કામ છે એહ૦ | શત્રુંજય આદિ જેહનાં લલનાં, લાલાહા ઉત્તમ એકવીસ નામ છે એહ૦ કે ૧૪ ભવસાયર તરીએ જિણે લલના, લાલાહો તીરથ તેહ કહાય છે એહ છે કારણ સકલ સફલ હોય લલના, લાલાહે આતમ વીર્ય સહાય છે એહ છે ૧૫ કીર્તિ સ્તંભએ જૈનને લલના, લાલાહો શિવમંદીર સોપાન, છે એહ. છે ક્ષમાવિજય ગુરૂથી લહી લલના, લાલાહો સેવક જિનધરે ધ્યાન એ એહ૦ ૫ ૧૬ ઈતિ શ્રી સિદ્ધાચલ સ્તવનમ !
છે સાત નારકીની ઢાલે છે
છે ઢાલ છે ૧ મે વર્ધમાન જિન વિનવું, સાહીબ સાહસ ધીરે તુમ્હ દરિસણવિણ હું ભમ્ય, ચિહું ગતિમાં વડવિરેજ છે ૧ કે પ્રભુ નરગ તણાં દુઃખ દેહિલા, મેં સહ્યાં કાલ અનંતજી ! સોર કિયે નવિ કે સુણે, એક વિના ભગવંતેજી ર છે પાપ કરીને પ્રાણીઓ, પહો નરગ મઝારો, કઠિણ કુભાષા સાંભલિ, નયણ શ્રવણ દૂખ કારજી છે ૩ છે શીતલ યોનિમે ઉપજે, રહેવું તપતે ઠાંમોજ | જાનુ પ્રમાણે રૂધીરના, કીચકહા