________________
૨૩ર
લાલાહે શાન્તિ ચોમાસું સાર છે એહ૦ છે ૫ પાંચ કડિ પરિવાર શું લલના, લાલાહો અષભસેના પુંડરિક છે એહ૦ | ચિત્રી પુનમ શિવ સંપદા લલના, લાલાહો પામી થયા નીરીક, છે એહ૦ ૫ ૬ કાતિક પુનમ કામિત વર્યા લલનાં, લાલા દ્રાવિડ વરિષેણ દેય છે એહ છે દસ કેડિ મુનિ મહંતશું લલનાં, લાલા હે પ્રણમી પાતક ધેય છે એહ૦ | ૭ | નમિ વિનમિ વિદ્યાધરા લલના, લાલાહો બે કેડી સાધુ સંગાતે છે એહ છે ફાગણ સુદી દશમી શમી લલના, લાલાહો કીધે કર્મને ધાત છે ૮ અષભ વંશ નરપતિ ઘણું લલના, લાલાહે ભરત અંગજ કેઈ પાટ, છે એહ૦ સિદ્ધક્ષેત્ર શ્રેણી ચઢી લલનાં, લાલા રેપ્યા ધર્મના ઘાટ છે એહ૦ | ૯ | નારદ એકાણું લાખ
શું લલના, લાલાહ રામ ભરત ત્રણ કેટી, છે એહ૦ છે વિશ કટીશું પાંડવા લલના, લાલાહો દેવકી સુત ષટ કોટિ છે એહ છે ૧૦ હરિનંદન દેય વંદિએ લલના, લાલાહો શ્યામ પ્રદ્યુમ્ન કુમાર, છે એહ૦ | સાઢી આઠ કેડિ સાથે થયા લલના, લાલાહે શિવ સુંદરી ભરથાર છે એહ છે ૧૧ મે થાવસ્યા સુત સંયમી લલના, લાલાહો સહસશું અણસણ લીધ, છે એહ છે નેમી શિષ્ય નંદિષેણજી લલના, લાલાહ અજિત શાન્તિ સ્તવ કીધ, છે એહ૦ ૫ ૧૨ છે સુવ્રત સહસ મુણિંદ શું લલના, લાલાહે શુક પરિવ્રાજક સિદ્ધ છે એહ૦ | પંચસયા સેલક સૂરિ લલના, લાલાહો