________________
૨૦૧
રસ દ્રાખ મીઠી વખાણી છે મીઠડિ આંબલા શાખજિમ તુમ તણી, મિઠડિ મુજમન તિમ તુમ વાણી | તુજ૦ | ૪ | તુમ તણુ ગુણ તણે પારહું નવિ લહુ, એક જીભે કેમ મેં કહીજે | તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગશું શીવરમણ વરીજે | તુવે છે ૫ છે
- કલશ છે ઈ મ ાષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શીરએ છે મરૂદેવી નંદન સુખ નંદન, પ્રથમ જિન જગદીશએ મનરંગ આણી, સુખવાણી, ગાઈએ જગ હિતકરૂ છે કવિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમ વિજય આનંદ વરો છે ઈતિ શ્રી રૂષભ સ્વામીના તેર ભવનું સ્તવના
છે વર્ધમાન તપનું સ્તવન છે જે ઢાલ છે ૧ | નવપદ ધરો ધ્યાન, ભવિક તમે નવપદ ધરા ધ્યાન એ દેશી તપપદ ધર ધ્યાન ભવિકતામે, નામે શ્રી વદ્ધમાન છે દિન દિન ચઢત વાન, ભવિક તમે, સેવો થઈ સાવધાન છે ભ૦ ૧ પ્રથમ ઓલી એમ પાલીને, બીજી એ આંબિલ દોય છે ભ૦ છે ત્રીજી ત્રણ થી ચાર છેરે, ઉપવાસ અંતરે હોય છે ભ૦ મે ૨ છે એમ આંબિલ સે વૃત્તની, સેમી ઓલી થાય છે ભ૦ | શક્તિ અભાવે આંતરેરે, વિશ્રામે પહોંચાય છે ભ૦ ૧ ૩. ચૌદ વરસ ત્રણ