________________
૨૦૦
પ્રમુખ વલી સાહણી રે, ત્રણ લાખ સુવિચાર છે પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર છે ચતુરનર પા ચપન સહસ પંચ લાખ કહીર, શ્રાવિકા શુદ્ધ આચાર છે ઈમ ચઊંવિત સંઘ થાપીનેરે, રાષભ કરે વિહાર | ચતુરનર૦ | ૬ | ચારિત્ર એક લખ પૂવનુંરે, પાંહ્યું કષભ જિર્ણોદ ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા ભવિજન વૃંદ છે ચતુરનર | ૭ | મોક્ષ સમય જાણી કરી, અષ્ટાપદ ગિર આવ સાધુ સહસ દશમું તિહાંરે, અણસણ કીધું ભાવ છે ચતુરનર ૮ છે મહા વદી તેરસ દીને, અભિજીત નક્ષત્ર ચંદ્ર યોગ છે મુક્તિ પહત્યા કષભજીરે, અનંત સુખ સંજોગ છે ચતુરનર૦ કે ૯ છે છે ઢાલ છે ૬ રાગ ધનાશ્રી | કડખાની છે એ દેશી છે
તું જ તું જ, કષભ જિન તું જ, અલજો હું તુમ દરસન કરવા છે મેહેર કરે ઘણી, વિનવું તુમ ભણી, અવર ન કેઈ કઈ ધણી જગઉધરવા છે તુજ૦ | ૧ | જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી, પ્રીતડી જેહવી ચંદ્ર ચકેરા છે પ્રીતડી રામ લક્ષ્મણ તણી જેહવી, રાત દિન નામ ધ્યાયું દરસ તેરા છે તુજ | ૨ | શિતલ સુરતરૂ તણી તીહાં છાંયડી, સિત ચંદ ચંદન ઘસારો છે શીતલું કેલા કપુર જિમ શિતલું. શીતલે તિમ મુઝમેન મુખ તમારે છે તુજ | ૩ | મીઠડે શેલડી રસ જિમ જાણીએ, ખટ