________________
રહ્યો, તિથિ અધિકાર વિખ્યાત છે ઉ૦ ૩ તપગચ્છ ગગનાંગણ રાવ, શ્રી વિજયસિંહ ગણધારોરે છે અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારો એ ઉ૦ ૫ ૪ ૫ કપૂરવિજ્ય વર તેહના, વર ક્ષમાવિજય પચાસરે છે જિન વિજય જગમાં જયે, શિષ્ય ઉત્તમવિજય તે ખાસરે છે ઉ૦ ૫ છે તસાદચરણ ભ્રમર સમા, રહિ સાણંદ માસુરે છે અઢાર ત્રીસ સંવત્સરે, સુદ તેરસ ફાગણ મારે છે ઉ૦ | ૬ | પવવિજ્યભકતે કરી, શ્રી વિજય ધર્મ સૂરિ રાજેરે છે વહેંમાન જિન ગાઈઆ, શ્રી અમીઝરા પ્રભુ પાસે છે ઉ૦ | છો
કલશ છે પવ તિથિ આરાધે, સુવ્રત સાધો, લા "ભવ સફલે કરો | સંવેગ સંગી તત્ત્વરંગી; ઉત્તમ વિજય ગુણકરો | તસ શિષ્યનામેં સુગુણ કામેં, પદ્મવિજયે આદર્યો, શુભ એહ આદર ભવિ સહાધર, નામ ષટપર્વો ધર્યો છે ઈતિષટપવી મહિમાગુણવર્ણન સ્તવન સંપૂર્ણ છે
–
–