________________
છે ઢાલ છે ટુંક અને ટેડા વિચરે રે છે એ દેશી છે
એ ત્રણે નરપતિ આદર, ચેખો ચારિત્ર ભાર સંજમ રંગ લાગ્યરે છે તપ તપતા અતિ આકરારે, પાલે નિરતિચાર છે સંયમ૧ ધ્યાનબલે એરૂ કર્યા, ઘનઘાતિ જે ચ્યાર ! સંયમ | કેવલ જ્ઞાન લહિ કરી રે, વિચરે મહિયલ સાર છે સં૦ ૨ શ્રેષ્ઠી સુર મહિમા કરેરે, ઠામ ઠામ મનોહાર છે સં. છે દેશના દેતા કેવલી રે, ભાખે નિજ અધિકાર સં૦ | ૩ | પર્વ તિથિ આરાધાયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ સં૦ ઈમ મહિમા વિસ્તારીને, પામ્યા શિવપુર વાસ છે સં૦ | ૪ બારમા દેવલેકથી ચવીને, શ્રેષ્ઠી સુર થયા રાય | સં૦ | મહિમા પર્વને સાંભલીરે, જાતિ સ્મરણ થાય છે સં૦ | ૫ | સંજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ છે સં૦ | અવ્યાબાધ સુખી થયા રે, કેવલ ચિત્ આરામ | સં૦ | ૬ | છે ઢાલ છે ૯ો ગીરૂઆરે ગુણ તુમ તણા છે એ દેશી છે
છે ઉજમણાં એ તપ તણાં કરો, તિથિ પરિમાણ ઉપગરણરે છે રત્ન ત્રય સાધન તણા ભવિ, ભયસાયર નિસ્તરણારે છે ૧. ઉજમણા છે જે પણ સહુ દિન સાધવા, તે પણ તેની અણુશક્તિ, એ પર્વ તિથિ આરાધિને, તમે ઉજવજે બહુ ભક્તિરે છે ઉ૦ મે ૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલે ભાગે એ અવદારે છે ભગવતીને મહા નિશીથમાં