________________
૧૮૮
એ અવદાત, વ્રત ઈમ પાલીયે લલના ! ખેદ્ય લહી ખામે ઘણું લલના, લાલહેા પ્રશ્ન પુછે સુખ શાત !! વ્રત ઈમ પાલીયે લલના ॥ ૧॥ કહેા શેઠ એ કેમ નીપત્યું લલના, લાલડા, તુજ ઘર ધન કિમ હાય ! ૦ ૫ શેઠ કહે જાણું નહી લલના, લાલહેા કિણી પરે એ મુજ થાય ।। ૦ ॥ ૨ ૫ પણ મુજ પને દિહાડલે લલના, લાલહેા લાભ અણુચિત્યા થાય ! ત્ર॰ !! પદ્મિને વ્રત પાલીયુ લલના, લાલહે તે પુન્યને મહિમાય ॥ ૨૦ ૫ ૩ ો ૫ મહિમા ઈમ સાંભલી લલના, લાલહેા ભૂપતિને તત્કાલ ।। ત્ર॰ ના જાતિ સ્મરણ ઉપન્યુ લલના, લાલહેા નિજભવ દિઠ રસાલ । ત્ર૦ ૫ ૪ ૫ ધાબીના ભવ સાંભર્યાં લલના, લાલડા પાલ્યુ જે વ્રત સાર ! ત્ર॰ ll જાવ જીવ નૃપ આદરે લલના, લાલહેા ષટપર્ધી વ્રત ધાર ! ત્ર॰ ।। ૫ ।। આવી વધામણી તેણે સમે લલના, લાલહેા સ્વામી ભરાણા ભંડાર ! ત્ર૦ ॥ વિસ્મિત રાય થયે। તદા લલના, લાલહે। હિયર્ડ હ
અપાર | ॰ ॥ ૐ શા
।। ઢાલ ।। ૭ ।। સાહેબજી શ્રી વિમલાચય લેટિયે હા લાલ !! એ દેશી ગા
! સાહેબજી શેઠ અમરપ્રગટ થયા હ। લાલ, ભાખે રાયને એમ !! સા૦ ૫ તું નવ મુજને ઓળખે હા લાલ, હું આવ્યા તુજ પ્રેમ માં ૧૫ સાહેબજી પર્વ તિથિ ઈમ
।।