________________
૧૮૭
ભવ મંડાણ છે ૧ મે જ્ઞાની કહે સુણ પરભવ, નિર્ધન પણ વ્રત રાગ છે આરાધીને પર્વતીથે, આરંભનો ત્યાગ છે અન્યદિને તમે કીધ, સહેજે પણ વ્રતભંગ | તીણે એ કર્મ બંધાણ, સાંભળે એ કંત | ૨ | સાંભળી તે સહકુટુંબછું, પાલે વ્રત નીરમાય છે. બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખદાય છે ગ્રાહક પણ બહુ આવે અર્થે, થાવે લાભ અપાર છે વિશ્વાસી બહું લોકથી થયે કોટી સીરદાર છે ૩ નિજકુલ શેષક વાણીઆ, જાણો આ જગત પ્રસિદ્ધ છે તિણે જઈ રાયને વાણીએ છે ઈણ પરે ચુગલી કીધ છે ઈણે કેટી નિધાન લાધો, તે સ્વામીનો હોય છે નરપતિ પુછે શેઠને, વાત કહે સહુ કેચ છે ૪ શેઠ કહે સુણે નરપતિ, માહારે છે પચ્ચખાણ છે સ્થળ મૃષાવાદને વલી, સ્થૂલ અદત્તાદાન છે ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાલું નરમાય છે પિશુન વણક કહે સ્વામીએ, ધર્મ ધુતારો થાય છે ૪ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણે અપહાર છે કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજદ્વારા રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યૌ મેં કષ્ટ છે પણ આજ પંચમી તિથિ તિણે, લાભ હોય કેઈ લષ્ટ છે ૬. પ્રાતઃ સમે નૃપ દેખે, ખાલી નિજ ભંડાર છે શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર ને આવી વધામણી રાયને, તે બિહુની સમકાળ | શેઠ તે કહે નરપતિ, વાત સુણે ઈણ તાલ | ૭ | છે ઢાલ ૬ સે હરણી જવ ચરે લલના છે એ દેશી છે છે ભૂપતિ ચમકે ચિત્તમાં લલના, લાલહે, દેખી