________________
૧૮૨ લક્ષ્મણ સેજરે છે હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજ રે સુ છે ૬છડું આવશ્યક કહ્યું. એહવું તે પચખાણ છે એ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણ સુત્ર પાછા
છે કલશ છે તપગચ્છનાયક મુક્તિદાયક શ્રીવિજયદેવ સૂરિશ્વરે છે તયપદ દીપક મોહ ઝીપક, શ્રી વિજય પ્રભ સુરી ગણધરો છે શ્રી કીર્તિવિજય ઉવઝાય સેવક, વિનયવિજય વાચક કહે છે આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપદ લહે છે ૧છે. ઇતિ ષડાવશ્યક સ્તવન છે
અથ ષપર્વ મહામ્ય સ્તવન
શ્રીગુરૂપદ પંકજ નમીરે, ભાંખું પર્વ વિચાર આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારે રે ભવિયણ સાંભળે છે ૧ નિદ્રા વિકથા ટાલી, મુકી આમળે છે એ આંકણી છે ચરમ જિર્ણદ વીશમોરે, રાજગૃહી ઉદ્યાન છે ગૌતમ ઉદ્દેશી કહેર, જિનપતિ શ્રી વદ્ધમાનરે . ભવિ૦ ૨છે પક્ષમાં ષટ તિથિ પાળીએરે, આરંભાદિક ત્યાગ છે માસમાં ષટપવીતિથિરે, પિસહ કેરા લાગશે કે ભવિ છે ૩ દુવિધ ધમ આરાધવારે, બીજ તે અતિ મનોહાર | પંચમી નાણ આરાધવા રે, અષ્ટમી કર્મ ક્ષયકારે છે ભવિ. ૪. ઈગ્યારસ ચૌદશી તિથિરે, અંગ પૂર્વને કાજ છે આરાધી શુભ. ધર્મને, પામે અવિચલ રાજરે છે ભવિ. | ૫ | ઘને