________________
૧૮૧. ૧ ઢાલ છે ૫ છે હવે નિસુણે ઈહાં આવીયા એ દેશી | | ચંદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકારતો છે દેષ શેષ પછી રૂઝવાએ, કરે ઔષધ ઉપચાર તે ૧ / અતિ ચાર વણ રૂઝવાએ, કાઉસગ્ગ તિમ હોય તે નવપલ્લવ સંયમ હવે એ, દુષણ નવી રહે કેય તે ર છે કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરે ઠામતે છે વચન જોગ સવિ પરિહરિએ, રમીએ આતમરામ તો છે ૩ છે શ્વાસ ઉશ્વાસાદિક કહ્યાએ, જે સોલે આગાર તો છે તેહ વિના સવિ પરિહરે એ, દેહ તણું વ્યાપાર તે જ આવશ્યક એ પાંચમું એ,પંચમ ગતિ દાતાર તો છે મનશુદ્ધ આરાધીયે એ, લહીએ ભવન પાર તો છે પ છે છે ઢાલ છે ૬ વાલમ વહેલારે આવજે છે એ દેશી |
છે સુગુણ પચ્ચખાણ આરાધજે, એહ છે મુક્તિનું હેતરે છે આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે સુ ૧ શલ્ય કાઢયું વણ રૂજવ્યું, ગઈવેદના દૂરરે છે પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ નૂરરે છે સુ૫ ૨ તિમ પડિકમણ કાઉસ્સગ્ગથી, ગયે દેષ સવી દુષ્ટ પછી પચખાણ ગુણ ધારણે, હેય ધર્મ તનુ પુષ્ટરે સુ પાકો એહથી કર્મ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે છે અવિરતિ કુપથી ઉદ્ધ, તપ અકલંક સ્વરૂપરે છે ૪ ૫ પૂર્વ જન્મ તપ આચર્યો, વિશલ્યા થઈ નારરે જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે યુ. પ રાવણે શક્તિ શસ્ત્ર હયે, પડે