________________
૧૭૧ કલશ છે શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપેરે, સંવતઃ સતર અઢાર એ છે વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ છે શ્રી શુભવિજય ઉવઝાય જયકર, શિષ્ય ગંગવિજય તણો છે નયશિષ્ય પણે ભક્તિ રાગે, લહ્યો આનંદ અતિ ઘણે ના ઈતિ શ્રી અષ્ટમી સ્તવનમાં
માન એકાદસી સ્તવનમ્ ઢાલ. ૧
વૈરાગી થયે છે એ દેશી છે પ્રણમી પુછે વીરને રે, શ્રી ગોયમ ગણરાય છે મૃગશિર સુદિ એકાદશીરે, તપથી શું ફલ થાયરે છે જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે છે જિ૧૫ વીર કહે ગોયમ સુણેરે, હરિ આગલ કહ્યો નેમ, તેમ તેમ આગળ હું કહુંરે, સાંભલો મનધરી પ્રેમરે જિ. પારા દ્વારિકા નયરી સમસર્યારે, એકદિન નેમિ જિણુંદ છે કૃષ્ણ આવ્યો તિહાં વાંદવારે, પુછે પ્રશ્ન નરિંદરે ૫ જિ. પાડા વર્ષ દિવસનાં દિન મિલી, તિનસે સાઠ કહંત તેહમાં દિન કુણ એહોરે, તપથી બહુ ફલ હંતરે છે જિ૦ ૪. મૃગશિર શુદિ એકાદશી, વર્ણવી શ્રી જગનાથ છે દોઢસો કલ્યાણક થયાંરે, જિનનાં એકણુ સાથરે છે જિ. પા શ્રી અરજિન દીક્ષા ગ્રહીરે, “નમિ” ને કેવલ નાણ, છે જન્મદીક્ષા કેવલ લહ્યારે, શ્રીમલિ જગભાણ જિ. દા.