________________
૧૭૦
અંતરાયરે છે આ છે ૭ છે એ અષ્ટ કર્યું વિનાશિની, અષ્ટમી તિથિ જિન ભાખી છે આરાધનાદિક એ કિયા, માનવ ગતિ એક સાખી છે અo | ૮ | છે ઢાલ | ૨ | મુનિવર આર્યસુહસ્તરે છે એ દેશી છે.
બાસઠ માગણ દ્વારરે પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલિત વયણથીએ છે તેમાં દશ દ્વાર મેક્ષ જિનશ્વરે કહિયા, અવરમાં નવિ લહ્યાં એ છે ૧ મે તિણ કારણ દિય મોક્ષરે, કારણ સુખ તણા, પામે માનવ ભવથકી એ દુલહે દશ દષ્ટાંતરે, લહિય મનુજ ભવ, હા મત વિષય થકી એ છે ૨ પંચ ભરત મજારરે, પંચ અરવત, પંચ મહાવિદેહમાં એ છે પનર કર્મ ભૂમિ રે, નાણી જિનવરે, ધર્મ કહ્યાં નહિ અન્યમાં એ છે ૩ છે ક્રોધ માનને માયારે, લભ તિમ વલી, એ ચારે દુખદાઈયા એ છે અપ્રત્યાખ્યાનાદિકરે, કરતાં ભેદ એ, સોલ હએ તજે ભાઈઓએ છે છે ડાપણ એકષાંયરે, કીધાં દુખ દીએ, મિત્રાનંદ તણી પરે એ છે તે માટે તજે દુરરે, હદયથકી વલી, જેમ અનુક્રમે શિવ સુખ વરે એ છે ૫ છે અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટ પ્રવચન, માતા આરાધક કહુ એ છે અનુકમે લહે નર્વાણરે, એ તિથિ આરાધે, મુક્તિ રમણી, સન્મુખ. જુવે એ છે ૬ | અભય દાન સુપાત્ર, અષ્ટમી પર્વણી, દિજે અઢલક ચિત્તશું એ છે પામે બહૂલી ઋદ્ધિ, પરમ પ્રમેહશું, લીજે લાહે વિત્તશું એ છે ૭ છે