________________
છે એ તિથી મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસેરે, શાસન તારું અવિચલ રાજે, દિનદિન દોલત વાધેરે, પાછો ૨. ત્રિસલારે નંદન દોષ નિકંદન, કર્મ શત્રુને જિત્યારે તીર્થકર માહંત મનોહર. દેષ અઢારને વરજ્યારે શ્રી | ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નીરખી પ્રભુષ્માઉરે શિવકમલા સુખ દીયે પ્રભુજી, કરૂણાનંદ પદ પાવુંરે છે શ્રી ૪ વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે છે આસન ભામંડલ જિનદીપે, દુંદુભી અંબર ગાજેરે છે. શ્રી. | ૫ | ખંભાત બંદર અતિય મનેહર, જીનપ્રાસાદ ઘણું સેહિ રે બિંબ સંખ્યાને પારન લેવું, દર્શન કરી મન મહિએરે છે. શ્રીછે ૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આશ્વિન માસ ઉદારોરે, શુકલપક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રચ્યું છે ત્યારેરે છે શ્રી
૭ | પંડિત દેવ સેભાગી બુદ્ધિ લાવણ્ય, રતન સભાગી તેણે નામ છે બુદ્ધિ લાવણ્ય લીયે સુખ સંપુરણ, શ્રી સંઘને કેડ કલ્યાણર છે શ્રી. | ૮ |
અથ અષ્ટમી સ્તવન.
દુહા | જય હંસાસણી શારદા, વરદાતા ગુણવંત માતા મુજ કરૂણું કરી, મહિયલ કરો મહંત સોલ