________________
પ્રાંત્રીસ છે જીહ બારે પરખદા ભાવશું, જીહ ભગતે નમાવે શીસ ને જગત | ૪ | જીહો મધુરી દેવની દીયે દેશના,
હે જીમરે અસાઢેરે મેઘ છે જીહે અષ્ટમી મહિમા વરણ, આહ જગત બંધુ કહે તેમ છે જગત | ૫ |
છે ઢાલ છે ૩ છે રૂડીને રઢિયાલીરે વાલા તારી દેશનારે, તે જોજન લગે સંભળાય છે ત્રિગડે વિરાજે જિન દીયે દેશનારે, શ્રેણીક વંદે પ્રભુના પાય છે અષ્ટમી મહિમા કહે કૃપા કરી, પુછે ગાયમ અણગાર છે અષ્ટમી આરાધન ફલ સિધનુંરે છે ૧ | વીર કહે તીથી મહિમા એહનરે, ત્રાષભનું જનમકલ્યાણ | ઋષભ ચારિત્ર હાય નીરમવુંરે, અજિતનું જનમ કલ્યાણ છે અને ૨ સંભવ ચ્યવન ત્રીજા જિનેસરૂરે, અભિનંદન નિવારણ સુમતિ જનમ સુપાર્શ્વ વન છે. સુવિધિ નેમિ જનમ કલ્યાણ અo | ૩ | મુનિસુવ્રત જનમ અતિગુણ નિધિરે, નમી શીવપદ લીયું સાર છે પાર્શ્વનાથ નિર્વાણ મનેહરૂ, એ તિથિ પરમ આધાર | અ | આ છે ગૌતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમીં તિથિ પરિમાણો મંગલ આઠતણી ગુણ માલિકારે, તસઘેર શીવ કમલા પરધાન છે અo | ૫ |
| ઢાલ છે ૪ આવશ્યક નિર્યુક્તિએ ભાસે. મહાનિશિથી સૂત્રેરે છે રાષભ વંશ ધુર વીરજી આરાધે, શીવસુખ પામે પવીત્ર શ્રી જિનરાજ જગત ઉપગારી એ આંકણું