________________
૧૬૫
આરાધે, નિસુણી જનવર વાણીજી | ૪ | દેહ નિરંગી સેભાગી થાઓ, પાઓ રંગરસાલજી ! મુરખપણું દૂરે છાંડે, માંડે જ્ઞાન વિશાલજી છે સૌભાગ્ય પંચમી જે નર કરશે, તે વરશે મંગલ માલજી છે ગજરથ છોડો સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલજી ૫ | સંવર સત્તર અઠ્ઠાવન માંહિ, સિદ્ધપુર રહી ચોમાસું કાર્તિક સુદી પાંચમ દીને ગાયે, સફલ ફલી મુજ આસજી એ તપગચ્છ નાયક દિનકર સરીખા, શ્રીવિજયપ્રભ સુરિંદાજી | શ્રી વિજય રત્ન સુરીશ્વર રાજે, પ્રણમે પરમાનંદાજી ૫ ૬ ૫ કલશ છે ઈમ નેમિ અનવર સયલ સુખકર, ઉપદિશે ભવિ હીત કરે છે તપગચ્છ નાયક શિવસુખદાયક, લાયક માંહી પુરંદરે છે શ્રી લાભકુશલ વિબુધ સુખકર, વીર કુશલ પંડિત વરે છે સૌભાગ્ય કુશલ સુગુરૂ સેવક, કેશવ કુશલ જયકરે છે ઈતિ શ્રી સૌભાગ્યપંચમી સ્તવન સંપૂર્ણમ છે
આઠમનું સ્તવન. દેહા | પંચ તીરથ પ્રણમ્ સદા, સમરી શારદ માય છે અષ્ટમી સ્તવન હરખે ચું, સુગુરૂ ચરણ પસાય ના
_ો ઢાલ છે ૧ છે હાંરે લાલા જંબુદ્વીપના ભરતમાં, મગધ દેશ મહંતરે છે લાવે છે અષ્ટમી તીથી મનહરૂ છે