________________
ચિંતવે, હું તો સાધુ હે નિજ આતમ કાજ તો છે ચાર સહસ્સ બેટા થયા, પાટ આપે છે નિજસુત શિરતાજતો. છે સૌ છે ૧૨ . સિંહતણી પરે નીકલે, લાખ પૂરવ હો સંયમ શીરતાજતે તપ તપે અતિ આકરા, કેવલ પામી હે લહે શિવરાજતો છે સૌ૦ મે ૧૩ છે
છે ઢાલ છે ૫ | રાગ ધનાશ્રી એ ખજાનાની છે
તપ ઉજવણું એણે પરે સુણીએ, વિત સારૂ ધન ખરજી છે પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરેજી ૫ પાંચ પ્રતી સિદ્ધાંતની સારી, પાઠાં પાંચ રૂમાલજા ખ લેખણ પાટી પિથી, ઠવણી કવલી ઘો લાલજી પાલા સ્નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાતી જગે ગીત ગાઓ છે. ચૈત્યાદિકની પૂજા કરતાં, અનવરના ગુણ ગાઓ ગુણ મંજરી વરદત્ત તણીપેરે, કીજે ત્રિકરણ શુદ્ધજી છે એ વિધ કરતાં થોડે કાલે, લહીએ સઘળી રિદ્ધજી છે ૨. વાસકુંપી ધુપ ધાણુ વલિ કીજીયે, ઝરમર પાંચ મંગાવેજી ગુરૂને વાંદી પુસ્તકને પુજી, સામી સામણે નોતરાજી છે ગુરૂને તેડી બે કરોધ, આદરસું વહેરાવોજી , પારણું કીજે લાહ લીજે, પાંચમ તપ ઉજવાજી એ ૩ નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયાજી, એ ઉપદેશ સુણીને સમજ્યા, જ્ઞાન લેચન દેખાયાજી વરદત્ત ગણધર આગે કહીએ, લહીઓ ભવિજન પ્રાણીજી છે સૌભાગ્ય પંચમી તપ.