________________
૧૫૩
૧૭ | દત્તિ કરતાં પ્રાણીયા, સો કેડે પરિમાણ છે ઈતરાં વરસ દુર્ગતિ તણું, છેદે ચતુર સુજાણ | ૮ આંબિલને ફલે બહુ કો, કે દસ હજાર છે કરમ ખપાવે ઈશું પરે, ભાવે આંબિલ અધિકાર છે ૯ છે કે હજાર દસ વરસ સહી, દુખ સહે નરક મઝાર છે ઉપવાસ કરે એક ભાવસું, પામે મુક્તિ દુવાર છે ૧૦ | તે ઢાલ છે રૂા કેઈક વર માગે સિતા ભણી એ દેશી
લાખ કે વરસાં લગે, નરકે કરતા બહુ રીવરે છે છઠ્ઠનું તપ કરતાં થકાં, નરક નિવારે છવરે છે ૧ મે સુંણ ગૌતમ ગણધર સહી છે નરક વિષે દશ કેડી લાખહી, જીવ લહે તિહાં અતિ દુખારે છે તે દુખ અઠ્ઠમ તપ હુંતી, દૂરકરે પામે સુખરે છે. સુત્ર છે ૨ છેદન ભેદન નારકી, કેડો કે વરસ સેઈરે છે સુરા | દુર્ગતિ કર્મને પરિહરે, દશમેં એટલે ફલ હેઈરે છે સુ છે ૩ છે નિત્ય ફાસુ જલ પીવતાં, કેડાછેડી વરસમાં પાપરે છે સુ છે દૂર કરે ખીણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે છે સુ છે ૪ એતે વલી અવિષે ફક્ત કો, પંચમી કરતાં ઉપવાસરે છે સુ છે તે પામે જ્ઞાન પાંચ ભલાં, કરતાં ત્રિભુવન ઉજજાસરે છે સુ છે છે ૫ | ચૌદશ તપ વિધિ શું કરે, ચૌદ પૂરવને હોય ધારરે સુ છે બાહ્ય તપ એકાદશી, કરતાં લહચે શિવવાસરે છે સુરા | ૬ | અષ્ટમી તપ. આરાધતાં, જીવ ન ફરે