________________
૧૫૧
| ૨ | પંચમી આરાધન તિથી પંચમી | કેવલનાણ તે થાએરે છે જ્ઞા છે શ્રી વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે છે સંઘ સયલ સુખદાયારે છે જ્ઞાની છે ૩ | ઇતિ પંચમી તપ સ્તવન ઢાલે સંપૂર્ણ છે
દસ પરચખાણનું સ્તવન. આ છે દુહા સિદ્ધારથ નંદન નમું. મહાવીર ભગવંત છે ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદાબાર મિલંત છે ૧ | ગણધર ગૌતમ તિણે સમે, પુછે શ્રી જિનરાય છે દસ પચખાણ કીસાં કહ્યાં, કહાં કવણુ ફલ થાય છે ૨
છે ઢાલ છે ૧ | સીમંધરકર | શ્રી જિનવર ઈમ ઉપદીશે, સાંભલ ગૌતમ સ્વામ | દશ પચખાણ કીધાં થક, લહીએ અવિચલ ઠામ | ૧ | શ્રી છે નવકારશી બીજી પિરિસી સાઢપોરિશી, કપુરિમદ્દ છે “એકાસણ નિવિકહી, એકલઠાણું, દિવઠુ ૧ શ્રી. | ૨ | દક્તિ “આંબેલ, ૧૦ઉપવાસ સહિ, એહજ દશ પચખાણ છે એહના ફલ સૂણે ગૌતમા, જુજુ કરૂં વખાણ છે શ્રી | ૩ | રત્નપ્રભા શર્કરપ્રભા, વાલુપ્રભા ત્રીજય જાણ છે પંકપ્રભા ધ્રુમપ્રભા, તમપ્રભા તમતમા ઠામ છે શ્રી ને ૪ નરક સાતે રહિસહી, કરમ કઠન કરે જેર જીવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણહીજ ઠેર છે શ્રી છે ૫ છેદન ભેદન તાડના,