________________
૧૩૧
કેશર ચંદન ઘશિઘણાં કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીઆ, મયણું મન ઉંલ્લાસ, પરા પૂજા અષ્ટ પ્રકારની, દેવ વંદન ત્રણ કાલા મંત્રજપે ત્રણ કાલને, ગણશું તેર હજાર. ૩ ને કષ્ટ ટહ્યું ઉબર તણું, જપતા નવપદ ધ્યાન શ્રી શ્રીપાલનરીદ થયા, વાધ્યો બમણો વાન. ૪સાતમેં મહીપતિ સુખ લહ્યાં, હિતા નિજ આવાસ પુયૅ મુક્તવધુ વરયાં, પાંખ્યા લીલ વિલાસ. પો ઇતિ. પ્રથમ ચૈત્યવંદન. ૧૫
છે અથ દ્વિતીય સૈત્યવંદન લિગે તે છે
બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીસ ગુણ આચાર્યના જ્ઞાન તણા ભંડાર. ૧છે પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ શ્યામ વર્ણ તનુ શેભતા, જિન શાસનના ઈશ. મે ૨. નાણુ નમું એકાવનૅ, દર્શનના શડશઠ, સિત્તેર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડગુણ થાય, પૂજે જે ભવિ ભાવસું, તેનાં પાતક જાય. ૪ પૂજ્યા મયણાસુંદરીયે, તેમ