________________
૧૨૯
દીન સિત્તેરમે પડિકમતા ચઉમાસ રે ૨ કે શ્રાવક પણ સમતા ઘરિએ, કરે ગુરૂના બહુ માન, કલ્પસૂત્ર સુવિ- હીત મુખે, સાંજલિએ એક તાન ૩ ઈનવર ચૈત્ય જુહારિએ, ગુરૂભક્તિ સુવિશાલ, પ્રાએ અષ્ટ ભવાંતરે; વરિએ શિવ વરમાલ છે ૪ો દરપણથી નિજ રૂપને, જોઈ સુદૃષ્ટિરૂપ; દરપણ અનુભવ અરપણે, જ્ઞાન રયણ મુનિ ભૂપ પ . આત્મસ્વરૂપ વીલોકતાંએ, પ્રગટયો મિત્ર સ્વભાવઃ રાય ઉદાઈ ખમણ, પર્વ પજુસણ દાવ. ૬ નવ વખાણ પૂંજી સૂણો, શુકલ ચતુર્થિ સિમા પંચમિ દિને વાચે સુણે, હાય વિરાધક નિમાં, છે ૭છે એ નહિ પરેવે પંચમિ, સરેવ સમાણિ થે; ભવબિરૂ મુનિ માનસ્ય, ભાખ્યું અરિહા નાથે. | ૮ | શ્રત કેવલિ વયણા સુણીએ, લહિ માનવ અવતાર શ્રી શુભવિરને શાસને, પામે જય જયકાર. | ૯ | ઇતી પર્યુષણ નમસ્કાર સંપૂર્ણ,
પાર્શ્વનાથન લોક. ક્ષિતિ મંડલ મુકુટું, ધાર્મિક નિકટે, વિશ્વ પ્રગટ ચારૂ ભટ્ટ, ભવરણ સમિ, જલનિધિ તિરં;