________________
કર્તા: શ્રી પૂજ્ય જ્ઞાનવિમલસૂરિજી મહારાજ 22 તુમ હો બહુ-ઉપગારી ! સુમતિ-જિન ! તુમ હો | મેઘ-નૃપ-નંદન આનંદન, મંગલા-માત તુમારી-સુમતિo ||૧|| પંચમ-જિન પંચમી-ગતિદાતા પંચ-મહાવ્રતધારી | પંચ-વિષય-વિકારરહિત જિન, પંચમ-નાણ-વિચારી-સુમતિo ||૨|| પ્રભુ ! તુમ દરિસણ નિશ્ચય કીનો, સેવ સેવા તુમારી | સુમતિ-સુવાસ વસી મન-ભીતર, ક્યા કરે કુમતિ બિચારી ?-સુમતિ ||૩|| જયું ધૃત દૂધ સુવાસ કુસુમમેં, પ્રીતિ બની એક-તારી | દિલ ભરી દેખી મેરે સાહિબકો, ‘વિસરે કોણ અ-વિચારી ? સુમતિ ||૪|
સુરતરૂ-સુરમણિથી તુમ આણા, અધિક લગી મોહે પ્યારી | જિણથી દૂરે ગઈ ભવ-ભવકી, દુર્ગતિ-હમસે અટારી-સુમતિo ||પા. તીન ભુવન મનમોહન સાહિબ, સેવે સુર-નરનારી | જ્ઞાનવિમલ-પ્રભુ-ચરણ શરણકી, જાઉં મેં બલિહારી-સુમતિo ||||
૧, સુગંધ ૨. ભૂલે ૩. વગર વિચાર્યે ૪. ખરાબ