________________
કર્તા: શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ 7 સંભવ જિનવર વિનતી અવધારો ગુણ-જ્ઞતા રે ખામી નહિ મુજ ખિજમતે કદીય હોશ્યો ફળ-દાતા રે – સંભવ (૧) કર જોડી ઊભો રહું, રાતિ-દિવસ તુમ ધ્યાને રે ! જો મનમાં આણો નહીં, તો શું કહિયે થાને ર – સંભવ (૨) ખોટ ખજાને કો નહીં, દીજે વંછિત દાનો રે કરુણા-નિજરે પ્રભુતણી, વાધે સેવક-વાનો રે-સંભવ (૩) કાળ-લબ્ધિ નહી મતિ ગણો, ભાવ-લબ્ધિ તુજ હાથે રે લડથડતું" પણ ગજ-બચ્ચું, ગાજે ગજવર-સાથે રે – સંભવ ૦(૪) દેશ્યો તો તુમહી ભલા, બીજા તો નવિ યાચું રે વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મન (મુજ) સાચું રે – સંભવ (૫)
कर्ता : श्री पूज्य यशोविजयजी महाराज 1 संभव जिनवर विनती, अवधारो गुण-ज्ञाता ते खामी नहि मुज खिजमते कदीय होश्यो फल-तादा रे - संभव०(१) कर जोडी ऊभो रहुं, राति-दिवस तुम ध्याने रे! जो मनमां आणो नहीं, तो शुं कहिये थाने रे - संभव० (२) खोट खजाने को नहीं, दीजे वंछित दानो रे ૨SUTI-નિઝરે પ્રતff, વાધે રસેવ-વાનો રે - રાંધવ)() 10-નધિ નહી મતિ ગળો, ભાવ-નધિ તુન હાથ રે लडथडतुं पण गज-बच्चुं, गाजे गजवर-साथे रे-संभव०(४) देश्यो तो तुमही भला, बीजा तो नवि याचुं रे वाचक जश कहे सांईशु, फळशे ए मन (मुज) साचुं रे - संभव० (५)
૧. સેવામાં ૨, છાને = એકાંતમાં અર્થાત્ આટલા રા-દિવસ તમારા ધ્યાનમાં ઉભા રહેવા છતાં પણ જો તમે મનમાં ન આણો તો એકાંતમાં બોલાવી તમને શું સમજાવવું ? અહીં, થાને રે, આવો પણ પાઠ જૂની પ્રતોમાં મળે છે. તો તે મારવાડી ભાષાના આધારે ‘તમને એવો અર્થ કરી તમને શું કહેવું?'' એમ અર્થસંગતિ થઈ શકે ૩, સેવકનો ઉમંગ ૪. ભવિતવ્યતાના પરિપાકે અમુક વિવિક્ષિત કાળનો પરિપાક થયે છતે-તે જ્ઞાયો પશમિક-ભાવની પ્રાપ્તિ ૫. અંતરંગ જ્ઞાનાદિ ગુણોની શાયોપથમિક અવસ્થા ૬. વયરૂપી કાળની દૃષ્ટિએ નાનું હોવાથી ચાલવામાં લથડીયાં ખાતું.
૩૯