________________
કર્તા : શ્રી પૂજ્ય લક્ષ્મીવિમલજી મહારાજ 3gia સંભવજિન ! 'સંભવ સમતા તણો રે, સકળ ભવિકને જાણ પ્રભુ દેખીને દ્વેષ જ ઉપજે રે, તે મિથ્યાત`-અયાણ-સંભવ૦(૧) વિષય' વિરૂપ-વિપાક જ છંડીયે રે, ધરીયે સહજ-સભાવ-સંભવ... પર-પરિણતિ તે સવિ દૂરે તજે રે, ઉલ્લસે આતમ’-ભાવ-સંભવ૦(૨) કરુણા મૈત્રી માધ્યસ્થ્ય મુદિતા રે, ભાવન-વાસિત સાર; ચરણ-કરણ-ધારા તે આચરે રે, ઉપશમ-રસ જલધાર - સંભવ૦(૩) શ્લાઘા-નિંદા એ દોએ સમ ગણે રે, નહીં મન રાગ ને રોષ; પ્રભુ -ગુણ પ્રભુતાને તે અનુભવે રે, હોર્યે ભાવનો પોષ-સંભવ૦(૪) અનુક્રમે કેવલનાણ ભજે ભજે રે, સુખ-સંભવ-સમુદાય; કીરતિવિમલ પ્રભુને ચરણે રહે રે, શિવલચ્છી ઘર થાય-સંભવ૦(૫)
૧. ઉત્પત્તિ ૨. મિથ્યાત્વી ૩. અજ્ઞાની ૪. વિષયોના અનિષ્ટ પરિણામને પ. પુદ્ગલભાવની પરિણતિ ૬. આત્મ સ્વરૂપ ૭. પ્રભુના ગુણનીં પ્રભુતાને
૩૫