________________
કતઃ શ્રી પૂજ્ય મેઘવિજયજી મહારાજ | S જયકારી અજિત-જિનેશ, મોહન મન-મહેલ-પ્રદેશ, પાવન કરીએ પરમેશ રે, સાહિબજી! છો રે સોભાગી |વા. સાહિબજી ! છો રે સોભાગી, તુજ સુરતિશું રતિ જાગી, મુજ એક-રસે લય લાગી રે-સાહિબજી મારા જિનપતિ! અતિશય-ઈતબારે, દેવ! સેવક રહું દરબારે, અવસર શિર કયું ન ચિંતા રે-સાહિબજી પારૂા. ગુણવંતા ગરવ ન કીજે, હેતાલશું હેત ધરી છે, પોતાવટ’ પેરે પાળીજે રે- સાહિબજી પાસા તુમબેઠા કૃતારથ હોઈ, સેવકનું કામ ન હોઈ, તો પણ ન હુએ તુજ કાંઈ રે-સાહિબજીબાપા સાહિબને ચાહીને જોવે, સેવક-જન નિજ શિર ઠોવે, મેઘની સરસાઈ હોવે રે, સાહિબજી ગા૬II
कर्ताः श्री पूज्य मेघविजयजी महाराज 16 जयकारी अजित-जिनेश, मोहन मन-महेल-प्रदेश, पावन करीए परमेश रे, साहिबजी! छो रे सोभागी (१) साहिबजी! छो रे सोभागी, तुज सुरतिशुं रति जागी, मुज एक-रसे लय लागी रे-साहिबजी०(२) जिनपति! अतिशय-ईतबारे, देव! सेवक रहुं दरबारे, अवसर शिर क्युं न चिंता रे-साहिबजी०(३) गुणवंता गरव न कीजे, हेतालशुं हेत धरी जे, पोतावट पेरे पाळीजे रे-साहिबजी०(४) तुम बेठा कृतारथ होई, सेवकनुं काम न होई, तो पण न हुए तुज कांई रे-साहिबजी०(५) साहिबने चाहीने जोवे, सेवक-जन निज शिर ठोवे, મેઘની સરસારું હોવે રે, સાંદિવની (૬)
૧, વિસ્વાસે ૨, આ અવસરે તમારે માથે કેમ ચિંતા નથી ? (ત્રીજી ગાથાની બીજી લીટીનો અર્થ) ૩. પોતાના માણસ
૨૫