________________
કર્તા : શ્રી પૂજ્ય ખુશાલમુનિજી મહારાજ 5 પુરિસાદાણી પાસજી અવધારો, અવધારો મુજ અરસદાસ રે – સેવાશું મનઘણું | અહનિશિ હિયડા મેં વસ્યા રહી, કુસુમ જેમ સુવાસ રે – પ્રભુo ||૧|| પરમ-પુરુષશું પ્રીતડી, કરતાં આતમ સુખ થાય રે – પ્રભુo | કામી ક્રોધી લાલચી, નયણે દીઠા ન સુહાય રે – પ્રભુ ||૨|| આઠ પહોર ચોસઠ ઘડી, સંભારું તાહરું નામ રે – પ્રભુo | ચિત્તથી ન કરું વેગળો, બીજું નહીં માહરે કામ રે – પ્રભુo ||૩|| અવનિ ઈચ્છિત પૂરવે, સહુ સેવકનો મહારાય રે – પ્રભુo | મહેર કરીને સાહિબા, દીજે વંછિત સુપસાય રે – પ્રભુ છે ||૪| અવિનાશી અરિહંતજી, વામાનંદન દેવ રે – પ્રભુ ૦ | શ્રીઅખયચંદ સૂરશનો, શિષ્ય ખુશાલ કરે તુજ સેવ રે – પ્રભુ ૦ ||||| कर्ता : श्री पूज्य खुशालमुनिजी महाराज d पुरिसादाणी पासजी अवधारो, अवधारो मुज अरदास रे - सेवाशुं मनघणुं । अहनिशि हियडा में वस्या रही, कुसुमे जेम सुवास रे - प्रभु ० ।।१।। परम-पुरुषशुं प्रीतडी, करतां आतम सुख थाय रे - प्रभु ० । कामी क्रोधी लालची, नयणे दीठा न सुहाय रे - प्रभु ० ।।२।। आठ पहोर चोसठ घडी, संभारं ताहरु नाम रे - प्रभु ० । चित्तथी न करुं वेगळो, बीजूं नहीं माहरे काम रे - प्रभु ० ।। ३ ।। अवनि इच्छित पूरवे, सहु सेवकनो महाराय रे - प्रभु। महेर करीजे साहिबा, दीजे वंछित सुपसाय रे - प्रभु ० ।।४।। 31-વિનાશ ૩રિહંતની, વીમાનંદ્રન àવ રે - પ્રમુo | श्री अखयचंद सूरीशनो, शिष्य खुशाल करे तुज सेव रे - प्रभु ० ।। ।।
=
= =
-
-
-
-
૧. હે ! વ્હાલા ૨, પ્રેમભર્યું ૩. ઉમંગ ૪. ચેહરો=દર્શન ૫. પરાધીનપણે ૬. જેવી ૭. અત્યંત રાગવાળો.
૨૬૯