________________
કર્તાઃ શ્રી પૂજ્ય રામવિજયજી મહારાજ સેવો ભવિજન જિન –વિશમો, લંછન નાગ વિખ્યાત. જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીનો જાત –સેવો . (૧) ચઉદિશે ધોર ઘટા ધનશું મળ્યો, કમઠે રચ્યો જલધાર મૂશલધારે જલ વરસે ઘણું, જલ-થલનો ન લહું પાર – સેવો . (૨) વડ હેઠલ વ્હાલો કાઉસગ રહ્યો, મેરુ તણી પેરે ધીર, ધ્યાન તણી ધારા વાધે તિહાં, ચડિયાં ઊંચાં જી નીર- સેવો. (૩). અચળ ન ચળિયો પ્રભુજી માહરો, પામ્યો કેવળનાણ, સમોવસરણ સુર કોડ મળ્યા તિહાં, વાજયાં જીત નિશાન-સેવો (૪) નવ કર –ઉંચપણે પ્રભુ શોભતા, અગ્નેન રાયનો નંદ. પ્રગટ પરચા પૂરણ પાસજી, દીઠે હોવે પરમાણંદ-સેવો. (૫) એક શત વરસન આઉખં બોગવી. પામ્યા અવિચળ સિદ્ધ. બુધ સુમતિવિજય “ગુરુ નામથી, રામ લહે વર સિદ્ધ – સેવે ૦ (૬)
कर्ता : श्री पूज्य रामविजयजी महाराज સેવો ભવનન નિન ત્રેવીસમો, નંછન નાગ વિધ્યાત. जलधर सुंदर प्रभुजीनी देहडी, वामा राणीनो जात - सेवो० (१) चउदशे घोर घटा धनशुं मळ्यो, कमठे रच्यो जलधार मूशलधारे जल वरसे घj, जल-थलनो न लहुँ पार - सेवो ० (२) वड हेठल व्हालो काउसग रह्यो, मेरु तणी पेरे धीर, ध्यान तणी धारा वाधे तिहां, चडियां ऊंचा जी नीर - सेवो ० (३) अचळ न चळियो प्रभुजी माहरो, पाम्यो केवळनाण, समोवसरण सुर कोड मळ्या तिहां, वाज्यां जीत निशान - सेवो (४) नव कर उंचपणे प्रभु शोभता, अश्वसेन रायनो नंद. प्रगट परचा पूरण पासजी, दीठे होवे परमाणंद - सेवो ० (५) एक शत वरसर्नु आउ भोगवी, पाम्या अविचळ सिद्ध, Tધ સુમતિવિનય ગુર” નામથી, રામ નડે વર સિદ્ધ – સૈવે ૦ (૬)
૧. સર્પ ૨. મેઘ ૩. પુત્ર ૪. હાથ,
૨૬૮