________________
કર્તા : શ્રી પૂજ્ય જિનવિજયજી મહારાજ ! } નિરૂપમ નેમજી રે વાલમ ! મુકી કાં જાવો, તોરણ આવીને રે, ઈમ કાંઈ વિરહ જગાવો...(૧) કરૂણા પશુ તણી રે, કરતાં અબળા ઉવેખોની દુર્જન વયણથી રે, એ નહિ સાજન લેખો...(૨) શશિ લંછન કીઓ રે, સીતા-રામ વિયોગો વિબુધજને કહ્યો રે, ન્યાયે નામ કુરંગો...(૩) ગુનો કો કીઓરે, જો રડતી એકલડી ઠંડી ગણિકા સિદ્ધવધૂ રે તેહગ્યે પ્રીતડી મંડી...(૪) અડ ભવ નેહલો રે, નવમેં છેહ મ દાખો દાસી રાઉલી રે, સાહિબ ગોદમાં રાખો...(૫). પુણ્ય પરવડા રે, મુજથી યાચક લોગા, દાન સંવત્સરે રે, પામ્યા વંછિત ભોગા...(૬) વિવાહ અવસરે રે, જિમણો હાથ ન પામી દીક્ષા અવસરે રે, દીજે અંતરજામી...(૭) માત શિવા તણો રે, નંદન ગુણમણિ ખાણી. સંયમ આપીને રે, તારી રાજુલનારી...(2) મુગતિ મહેલે મળ્યાં રે, દંપતી અવિચલ ભાવે ક્ષમાવિજય તણો રે, સેવક જિન ગુણ ગાવે...(૯)
૧. મારાથી યાચક-લોકો પુણ્યથી પ્રબળ કહી શકાય કે જેઓએ સંવત્સરી દાનમાં મન ધારણા પ્રમાણએ પદાર્થો આપની પાસેથી મેળવ્યા (છઠ્ઠી ગાથાનો અર્થ)
૨પપ