________________
કર્તા: શ્રી પૂજ્ય અમૃતવિજયજી મહારાજ / પ્યારો મનભાવન મેરે દિલ આવો રે...મેરે પ્યારો. હૃદયકમલમમેં ધ્યાન તો સાઢવો, મેરી અરજ દિલ લયવો રે – પ્યારો (૧) પદમાનંદન દિલદારંજનવો, તારક તુમહી કહાનવારે-પ્યારો (૨) ભાગજંજાલતેં કઈ કઈક તારવો, તિન કહા દિઓજુ બતાવો રે-પ્યારો (૩) અસ્વકે કારન નિશી ચલે આયેવો, મેરે વખત ન મનાવો રે-પ્યારો (૪) ચરનગરનકી લાજ નિવહિયેવો, અપનો કરકેહી ઠરાવો રે-પ્યારો (૫) મુનિસુવ્રત અમૃતકે સ્વામીવો, જયોતિસોં જયોતિ મિલાવો રે-પ્યારો (૬)
૨૩૯