________________
કર્તા : શ્રી પૂજ્ય કીર્તિવિમલજી મહારાજ (E મુનિસુવ્રત જિન વીસમા, એ તો વીસ વસા છે શુદ્ધ-જિનવર એ પ્રભુ નિજ ચિત્ત ધરે, તે થાયે ત્રિભુવન બુદ્ધ-જિન મુનિ (૧) સુમિત્રા નૃપ કુલ શોભતા, પદ્મારાણી ઉર હંસ-જિનવર રાજગૃહી નગરીનો રાજીઓ, ગુણ ગાજયો ગુણ-અવતંસ-જિન મુનિ (૨) કૂર્મ લંછન પાયે ભલું, લક્ષણ શોભિત અંગ-જિનવરા उत्तम सहस २।४नसुं, यारित्रलेमन रंग - निमुनि०(3) ત્રીશ સહસ સાધુ ભલા, મહાસતી સંખ્યા જાણ-જિનવરા પચાસ સહસ ગુણે-ભરી, તસ ધ્યાન હૃદયમાં આણ-જિન ૦મુનિ (૪) શ્યામ વરણ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણ ખાણ-જિનવર समेतशिर भुगते गया, दि-हीत अमृत पाए।-निमुनि०(५)
कर्ता : पूज्य श्री कीर्तिविमलजी महाराज 18 मुनिसुव्रत जिन वीसमा, ए तो वीस वसा छे शुद्ध-जिनवर ए प्रभु निज चित्त धरे, ते थाये त्रिभुवन बुद्ध-जिनमुनि०(१) सुमित्रा नृप कुल शोभता, पद्माराणी उर हंस-जिनवर राजगृही नगरीनो राजीओ, गुण गाज्यो गुण-अवतंस-जिनमुनि०(२) कूर्म लंछन पाये भलुं, लक्षण शोभित अंग-जिनवर उत्तम सहस राजनसुं, चारित्र ले मन रंग-जिनमुनि० (३) त्रीश सहस साधु भला, महासती संख्या जाण-जिनवर पचास सहस गुणे-भरी, तस ध्यान हृदयमां आण-जिनमुनि०(४) श्याम वरण उजळु करे, जिहां रहे प्रभु गुण खाण-जिनवर समेतशिखर मुगते गया, ऋद्धि-कीर्ति अमृत वाण-जिनमुनि० (७)
२35