________________
-જીવનોમન ભવ૦(૧)
-જીવનોમન ભવ૦(૨)
-જીવનોમન ભવ (૩)
કર્તા : શ્રી પૂજ્ય લક્ષ્મીવિમલજી મહારાજ જીવનો જીવન માહરો, મનનો મોહન મારો; ભવનો રોધન' માહરો સાહિબો, પ્રભુ ! માહરા ! તીન ભુવન-શણગાર હો; તુમ દરસણ લહ્યા વિના, પ્રભુ ! માહરા ! ભમિઓ બહુ સંસાર હો ચર્તુદશ રજુ* પૂરો કર્યો, પ્રભુ ! આતમ ફરસી જાણ હોવ અનાદિ નિગોદ માંહિ વસ્યો, પ્રભુ કાળ અનંત પ્રમાણ હો ગોલા’ અસંખ્યાતે ભર્યો, પ્રભુ ! પૂરણ લોકાકાશ હો; ગોળા અસંખ્ય-નિગોદથી, પ્રભુ ! તિહાં જીવ અનંતા વાસ હો સાસોસાસનું મૂકવું, પ્રભુ ! જનમ-મરણ સમકાળ હો; આપ-સ્વરૂપ જાણ્યું નહીં, પ્રભુ ! અનુભવી જડતા –જાળ હો બાયર-નિગોદમાંહિ સહ્યો, પ્રભુ ! છેદન-ભેદન તાપ હો; પુઢવી આઉ તેઉમાં, પ્રભુo વાયુ વણસ્પતિ પેહો બિ-તિ-ચઉરિંદિમાં રહ્યો, પ્રભુ સંખ્યાતા મહાકાળ હો, તિર્યચના ભવ મેં કિયા, પ્રભુ દ્વીપ પંચાવન ચાળ હો સાતે નરકે હું ભમ્યો, પ્રભુ દીર્ધકાળ અસરાળ હો, દુર્ભગ’–દેવની જાતિમાં, દુઃખ સહ્યું વિશાળ હો મુનિસુવ્રત-કૃપાથકી, પ્રભુo ભાંગ્યો સબ વિષવાદ હો, કીર્તિ વિમલ-ગુરૂની ગ્રહી, પ્રભુ શિવ-લચ્છી કરૂં સાદ’, હો
-જીવનો મનભવ (૪)
-જીવનોમન ભવ૦(૫)
-જીવનોમન ભવ (૬)
-જીવનોમન ભવ૦ (૭)
-જીવનોમન ભવ (૮)
૧. અટકાવનાર ૨. રાજલોક ૩. અસંખ્ય નિગોદ સમુદ્ર ૪. જડપણાની જાળ ૫. અકર્મી ૬, મંદ પુણ્યવાળા ૭, પોકાર
૨૨૯