SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. કુંથુનાથ જિન સ્તવના કર્તા : શ્રી પૂજ્ય ભાણવિજયજી મહારાજ - શ્રી કુંથુજિનરાજજી વિનવી કહું મનની વાત, મહેર ધરી સેવક ભાગી, સુણો વિનતિ તો આવે ઘાત - શ્રી.(૧) અવસર પામી કહો પ્રભુ ! કુણઅહિલે તે ગમી જાય, તિમ અવસર પામી તુમ પ્રતે, હું વિનવું છું જિનરાય-શ્રી (૨) સજજન એકાંત મળ્યાં, કહેવાએ મનની વાત; પણ મુજ મનની જે વારતા, તે તો જાઓ છો સહુ અવદાત-શ્રી. (૩) પણ એક-વચન જે કહ્યું, તે તો માનો થઈ સુપ્રસન્ન; અતુલો* અમૃત પાઈએ, જિમ હરખિત હોય મુજ મન્ન-શ્રી (૪) ભવ-ભવ તુમ પદ-સેવના, હવે દેજો શ્રી જિનરાય; પ્રેમ વિબુધના ભાણને, તુમ દરિસણથી સુખ થાય-શ્રી (પ) ૧. વાતનો મેળ ૨, આત્માનું અનુપમાં ૧૯૧
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy