________________
કતઃ શ્રી પૂજ્ય કાંતિવિજયજી મહારાજ 3 પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો રાગ દશાથી તું રહે ન્યારો, હું મન રાગે વાળો; દ્વેષ રહિત તું સમતા ભીનો, દ્વેષ મારગ હું ચાલું, હો પ્રભુજી .૧ મોહ લેસ સ્યો નહીં તુજને , મોહ લગન મુજ પ્યારી; તું અકલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી, હો પ્રભુજી.ર તું હી નિરાગી ભાવપદ સાથે, હું આશા સંગ વિલુધ્ધો; તું નિશ્ચલ હું ચલ તું સીધો, હું આચરણે ઉધો, હો પ્રભુજી .3 તુજ સ્વભાવથી અવળા મારા, ચરિત્ર સકલ જગે જાણ્યાં; એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આણ્યાં, હો પ્રભુજી.૪ એમનવલ જો હોઈ સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે, હો પ્રભુજી .૫ कर्ता : श्री पूज्य कांतिविजयजी महाराज 14 प्रभुजी ! मुज अवगुण मत देखो राग दशाथी तुं रहे न्यारो, हुं मन रागे वाळो; द्वेष रहित तुं समता भीनो, द्वेष मारग हुं चालुं, हो प्रभुजी. १ मोह लेस फरस्यो नहीं तुंजने, मोह लगन मुज प्यारी; तुं अकलंकित कलंकित हुं तो, ए पण रहेणी न्यारी, हो प्रभुजी. २ तुं ही निरागी भावपद साथे, हुं आशा संग विलुध्धो; तुं निञिल हुं चल तुं सीधो, हुं आचरणे उधो, हो प्रभुजी. ३ तुज स्वभावथी अवळा मारा, चरित्र सकल जगे जाण्यां; ऐहवा अवगुण मुज अतिभारी, न घटे तुज मुख आण्यां, हो प्रभुजी. ४ प्रेम नवल जो होइ सवाई, विमलनाथ मुख आगे; कांति कहे भवरान उतरतां, तो वेळा नवि लागे, हो प्रभुजी. ५
૧૫૬