________________
કર્તા શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ || સેવો ભવિયા વિમલ જિનેશ્વર, દુલહા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દર્શન લહેવું, તે આળસમાંહી ગંગાજી. સેવો.૧ અવસર પામી આળસ કરશે, તે મુરખમાં પહેલોજી; ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો.રા ભવ અનંતમાં દરિશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળે પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો.૩ તત્ત્વ પ્રીતિકર પાણી પાયે, વિમલા લોકે આજીજી; લોયણ ગુરુ પરમાન્ન દીયે તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી. સેવા.૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલ તણે જે હિંયડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો .૫ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસ કહે સાચુંજી; કોડી કપટ જો કોઈ દિખાવે, તોયે પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવો.૬
कर्ता : श्री पूज्य यशोविजयजी महाराज 12 सेवो भविया विमल जिनेश्वर, दुलहा सज्जन संगाजी; एहवा प्रभुनुं दर्शन लहे, ते आळसमांही गंगाजी. सेवो. १ अवसर पामी आलश करशे, ते मूरखमां पहेलोजी; भूख्याने जिम घेबर देतां, हाथ न मांडे घेलोजी. सेवो. २ भव अनंतमां दरिशन दीलु, प्रभु ऐहवा देखाडेजी; विकट ग्रंथि जे पोळे पोळियो, कर्मए विवर उघाडेजी. सेवो. ३ तत्त्व प्रीतिकर पाणी पाये, विमला लोके आंजीजी; लोयण गुरु परमान्न दीये तव, भ्रम नांखे सवि भांजिजी. सेवो. ४ भ्रम भाग्यो तव प्रभुशुं प्रेमे, वात करूं मन खोलीजी; सरल तणे जे हिंयडे आवे, तेह जणावे बोलीजी. सेवो. ५ श्री नयविजय विबुध पय सेवक, वाचक जस कहे साचुंजी; कोडी कपट जो कोई दिखावे, तोये प्रभु विण नवि राचुंजी. सेवो. ६
૧પપ