________________
કર્તા: શ્રી પૂજ્ય પદ્મવિજયજી મહારાજ 5
વિમલજિનેસર વયણ સુણીને, વિમલતા નિજ ઓલખાણી રે પુદગલ તત્ત્વાદિક ભિન્ન સત્તા, સિદ્ધ સમાન પિછાણી રે ...વિ૦(૧) પુદગલ-સંગથી પુદગલમય, નિજ ખીર-નીર પરે અપ્પા રે એતા દિન લગે એહિ જ ભ્રાંતિ, પુદગલ અપ્પા થપ્પા રે...વિ(ર) માનું અબ મેં વાણી સુણીને, નિજ આતમરિદ્ધિ પાઈ રે ગૃહ-અંતરગત નિધિ બતલાવત, લહે આણંદ સવાઈ રે...વિ૦(૩) અપ્પા લહ્યો હું દેહને અંતર, ગુણ અનંત નિધાન રે આવારક આચાર્ય આવરણ, જાણ્યા ભેઅ અમાન રે...વિ૦(૪) સિદ્ધસમાન વિમલતા નિજ તે, કરવા પ્રગટ સ્વભાવ રે વિમલજિન ઉત્તમઆલંબન, પદ્મવિજય કરે દાવ રે...વિ(૫)
कर्ता: श्री पूज्य पद्मविजयजी महाराज 6 विमलजिनेसर वयण सुणीने, विमलता निज ओलखाणी रे
पुदगल तत्त्वादिक भिन्न सत्ता, सिद्ध समान पिछाणी रे - वि० (१) पुदगल-स -संगथी पुदगलमय, निज खीर-नीर परे अप्पा रे
एता दिन लगे एहि ज भ्रांति, पुदगल अप्पा थप्पा रे - वि० (२) मानुं अब में वाणी सुणीने, निज आतमरिद्धि पाई रे ગૃહ -અંતરાત નિધિ વતત્નાવત, નહે બાળવ સવાર્ફ રે-વિ૦(૩) अप्पा लह्यो त्युं देहने अंतर, गुण अनंत निधान रे
आवारक आचार्य आवरण, जाण्या भेअ अमान रे- वि० (४) सिद्धसमान विमलता निज ते, करवा प्रगट स्वभाव रे विमलजिन उत्तम आलंबन, पद्मविजय करे दाव रे - वि० (५)
૧૫૦