________________
કર્તા શ્રી પૂજ્ય વિનયવિજયજી મહારાજ- 3 શ્રી વસુપૂજય નરેસરૂ રે, નંદ ' જયા જસ માય શ્રી વાસુપૂજયને પૂજતાં રે, મંદિર રિદ્ધિ ભરાય ભવિક-જન ! પૂજો એ જિનરાય, જિમ-ભવ-જલધિ તરાય-ભવિક ૭ મુગતિનો એક ઉપાય ભવિક (૧) સોહે સોવન-સિંહાસનેરે, કુકુંમ*-વરણી કાયા જિન કંચનગિરિ ઉપરે રે, નૂતન-ભાણ સુહાય – ભવિક૦(૨) લંછન મિસિ' વિનતિ કરે રે, મહિષીસુત" જસ પાય લોકે હું સંતાપીઓ રે છુટું તુમ્હ પસાય-ભવિક (૩) મન’ રંજે એ રાતડો રે, એ તો જુગતો ન્યાય પણ જે ઉજજવલ મન કરે રે, તે તો અચરજ થાય – ભવિક0 (૪) બાર ઉઘાડૅ મુગતિનાં રે, બારસમો જિનરાય કીર્તિવિજય ઉવઝાયનો રે, વિનયવિજિય ગુણ ગાય-ભવિક (૫)
कर्ता : श्री पूज्य विनयविजयजी महाराज-4 श्री वसुपूज्य नरेसरु रे, नंद' जया जस माय श्री वासुपूज्यने पूजतां रे, मंदिर रिद्धि भराय મવિ-નન | પૂગી વિનરાય, जिम भव-जलधि तराय-भविक 0 मुगतिनो एह उपाय भवकि ०(१) सोहे सोवन-सिंहासने रे, कुकुंम -वरणी काय બિન વનગિરિ ઉપરે રે, નૂતન –માજ સુહાચ-મવિO (૨) लंछन मिसि विनति करे रे, महिषीसुत' जस पाय लोके हुं संतापीओ रे छुटुं तुम्ह पसाय-भविक० (३) मन रंजे ए रातडो रे, ए तो जुगतो न्याय पण जे उज्जवल मन के रे, ते तो अचरिज थाय - भविक० (४) बार उघाडें मुगतिनां रे, बारसमो जिनराय कीर्तिविजय उवझायनो रे, विनयविजय गुण गाय-भविक० (५)
૧૩૪