________________
કર્તા : શ્રી પૂજ્ય દાનવિજયજી મહારાજ છે શીતલ-જિનની સાહ્યબી, સાંભળતાં હો ! સહુને સુખ થાય કે વૃક્ષ અશોક વિરાજતો, શિર ઉપરે હો ! જસ શીતલ છાંય કેસાહિબ એહવા સેવિયે, જસ સોહે હો ! પ્રાતિહાર જ આઠ કે – સા ||૧|| ફૂલ-'પગર ઢીંચણ લગે, બહુ પરિમલ હો ! મધુકર ઝંકાર કે | દિવ્ય-ધ્વનિ તિમ દીપતી, એક યોજન હો ! જેહનો વિસ્તાર કે – સા ||૨|| ઉજજવલ અમર-દીપ જિમ્યાં, ચિઠું પાસે હો ? ચઉ ચામર ઢલંત કે | કનક ઘડ્યું નયણે જડ્યું, સિંહાસન હો ! પ્રભુને સોહંત કે-સાઇ ||૩|| શિર પૂંઠે સૂરજ પરે, ભામંડલ હો ! ઝળહળ ઝલકંત કે | અણવાઈ અંબર તલે, સુર-દુંદુભિ હો સખરી વાજંત કે-સાવે ||૪|| છત્રત્રય શિર-ઉપરૅ, અતિ ઉજજવલ હો ! જસ કાંતિ અપાર કે | તે જિનવર મુનિ-દાનને, આપો ! આપો ! હો ! નિજ પદ અધિકાર કે-સાઠ || |
कर्ता : पूज्य श्री दानविजयजी महाराज शीतल-जिननी साहबी, सांभळता हो । सहुने सुख थाय के वृक्ष अशोक विराजतो, शिर उपरे हो ! जस शीतल छांय केसाहिब एहवा सेविये, जस सोहे हो ! प्रातिहार ज आठ के-सा० ।। १ ।। फूल-पगर ढींचल लगे, बहु परिमल हो ! मधुकर झंकार हो । દ્વિવ્ય-ધ્વનિ તિન દ્વીપતી, યો નન હો ! નેહનો વિસ્તાર -સૌO ||૨|| उज्जवल अमर-नदी जिस्यां, चिंटु पासे हो ? चउ चामर ढलंत के । कनक घड्यु रयणे जड्यु, सिंहासन हो । प्रभुने सोहंत के-सा० ।। ३ ।। शिर पूंठे सूरज परे, भामंडल हो ! झळहळ झलकंत के । अणवाई अंबर तले, सुर-दुंदुभि हो सखरी वाजंत के-सा० ।।४।। छात्रय शिर-उपरें, अति उज्जवल हो ! जस कांति अपार के । તે નિનવર મુનિ-દ્વાનને, ૩પો ! ઉતાપો ! હો ! નિન પદ્ધ ૩fઘર -સTO ||૭ ||
૧. ઢગલા ૨. ગંગા નદી ૩, વગાડનાર વગર (આપોઆપ) વાગતી ૪. સુંદર
૧૧૯