________________
કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ !>
શીતલ-જિન મોહે પ્યારા ! સાહિબ ! શીતલ જિન મોહે પ્યારા ॥
ભુવન `વિરોચન પંકજ-લોચન, જિઉકે જિઉ હમારા - સાહિબ ૦ ||૧|| જયોતિશું જ્યોત મિલત જબ ધ્યાવેં, હોવત નહિં તબ ન્યારા । બાંધી મુઠી ખુલે જબ માયા, મિટે મહા ભ્રમ-ભારા-સાહિબ૦ ||૨|| તુમ ત્યારે તબ સબહી ન્યારા, અંતર-કુટુંબ ઉદારા ।
તુમહી નજીક નજીક હૈ સબહી ઋહી અનંત અપારા-સાહિબ૦ ||૩|| વિષય ‘લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ-ધારા I ભઈ મગનતા તુમ ગુણ-રસની, કુણ કંચણ ! કુણ દારા ! સાહિબ ૦||૪||
શીતલતા ગુણ 'હોર કરત તુમ, ચંદન કાષ્ઠ બિચારા ।
નામ હી તુમ તાપ હરત હૈ વાકું ઘસત ઘસારા-સાહિબIાપા કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા । જસ કહે જનમ-મરણ-ભય ભાગે, તુમ નામે ભવપારા-સાહિબ૦।।૬।।
૧. સૂર્ય ૨. તૃષ્ણા ૩. હોડ = બરાબરી ૪. તેને
૧૧૭