________________
કર્તા : શ્રી પૂજ્ય ઉદયરત્નજી મહારાજ 9 તુજશું રંગ લાગ્યો રંગ, લાગ્યો સાતે ધાત, શ્રી જિનરાજ ! તુજશું રંગ લાગ્યો ત્રિભુવન નાથ...૨ મુજ મનડામાં તું વસ્યો રે, જયું કુસુમમાં વાસ રે, અલગો ન રહું એક ઘડી રે, સંભાળું ગ્વાસોશ્વાસ રે...૧ શીતલ સ્વામિ જે દિને રે, દીઠો તુમ દેદાર રે, તે દિનથી મન માહરૂં રે, લાગ્યું તાહરી લાર... ૨ મધુકર ચાહે માલતીને, ચાહે ચન્દ્ર ચકોર, तिन भु४ भानमा ताहरी रे, लागी लगन अतिर ३...3 ભર્યા સરોવર ઉમટે રે, નદીયાં નીર ન માય, तोपए। याहे मेघई,भि यात माय...४ તિમ મુજ મનમાં તમ વિના રે, ન આવે બીજો કોઈ રે. ઉદય વંદે પદ સેવના, દીયો સન્મુખ જોય...૫ कर्ताः पूज्य श्री उदयरत्नजी महाराज 10 तुज° रंग लाग्यो रंग, लाग्यो साते धात, श्री जिनराज ! तुजशु रंग लाग्यो त्रिभुवन नाथ....२ मुज मनडामां तुं वस्यो रे, ज्युं कुसुममा वास रे, अलगो न रहे एक घडी रे, संभाळू श्वासोश्वास रे...१ शीतल स्वामि जे दिने रे, दीठो तुम देदार रे, ते दिनथी मन माहरु रे, लाग्युं ताहरी लार...२ मधुकर चाहे मालतीने, चाहे चन्द्र चकोर, तिम मुज मनमा ताहरी रे, लागी लगन अतिजोर रे...३ भर्या सरोवर उमटे रे, नदीयां नीर न माय, तो पण चाहे मेघकुं, जिम चातक जगमाय...४ तिम मुज मनमां तुम विना रे, न आवे बीजो कोई रे, उदय वंदे पद सेवना, दीयो सन्मुख जोय...५
११५