________________
કર્તા શ્રી પૂજ્ય માનવિજયજી મહારાજ તુજ મુખ-સનમુખ નિરખતાં, મુજ લોચન અમી કરંતા હો – શીતલ જિનજી તેહની શીતલતા વ્યાપે', કિમ રહિયાયે કહો તાપે હો – શી (૧) તુજ નામ સુચ્યું જબ કાને, હઈયડું આવે તવ સામે હો – શીતલ૦ મુરછાયો માણસ વાટે, જિન સજજ" હુયે અમૃત – છોટે હો – શીતલ૦(૨) શુભ-ગંધને તરતમ યોગ, આકુલતા હુઈ ભોગે હો – શી તુજ અદ્ભુત દેહ-સુવાસે, તેહ મિટી ગઈ રહત ઉદાસે હો – શીતલ૦(૩) તુજ ગુણસંસ્તવને રસના, છાંડે અન્ય’-લવની તૃષ્ણા હો – શીતલ૦. પૂજાયે તુજ તનું ફરસે, ફરસન શીતલ થઈ ઉલસે હો – શીતલ૦(૪) મનની ચંચલતા ભાંગી, સવિ ઠંડી થયો તુજ રાગી હો – શીતલકવિ માન કહે તુજ સંગે, શીતલતા થઈ અંગો-અંગે હો – શીતલ૦(૫)
कर्ता : पूज्य श्री मानविजयजी महाराज तुज मुख-सनमुख निरखतां, मुज लोचन अमी करंता हो-शीतल जिनजी० तेहनी शीतलता व्यापे, किम रहिवाये कहो तापे हो - शी ०(१) तुज नाम सुण्युं जब काने, हईयडु आवे तव साने हो - शीतल मुरछायो माणस वाटे, जिम सज्ज हुये अमृत - छांटे हो - शीतल०(२) शुभ-गंधने तरतम योगे, आकुलता हुई भोगे हो - शी० તુન 31ઢ઼ મત ઢેઢ-સુંવારો, તેહ મટી ગ ૨હત ૩દ્વાર હો – શીત«0 (3) तुज गुण-संस्तवने रसना, छांडे अन्य-लवनी तृष्णा हो - शीतल पूजाये तुज तनु फरसे, फरसन शीतल थई उलसे हो - शीतल० (४) मननी चंचलता भांगी, सवि छंडी थयो तुज रागी हो - शीतल વિ મીન છે તુન રસંગે, તત્રતા થર્ડ 3 ગી-૩iળે હો – રતન (9)
૧. ફેલાય છે તે, ૨. ઠેકાણે ૩. બેભાન થયેલ ૪. સારો પ. ગુણની સ્તવનામાં ૬, બીજા પદાર્થની
૧૧૪