________________
શલ્ય કાઢયું રણ રૂજવ્યું, ગઈ વેદના દૂર રે પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ સૂર રે
સુધારા તિમ પડિકમણુ કાઉસગ્ગથી, ગયે દેષ સવિ દુષ્ટરે , પછી પચ્ચક્ખાણ ગુણ ધારણે, હૈયે ધર્મ તનુ પુષ્ટરે
સુવા૩. એહથી કર્મ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે ! અવિરતિ કુપથી ઉદ્ધરે, તપ અલંકાર સ્વરૂપરે
- સુ૦ાાાા . પૂર્વજન્મ તપથી આદર્યો, વિશલ્યા થઈ નાર રે જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે
સુબાપા. રાવણે શક્તિ શએ હણ્ય, પડ લક્ષમણ સેજ રે હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજરે
I !સુવાદા છઠું આવશ્યક કહ્યું એહવું તે પચ્ચક્ખાણ રે છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભારે
સુ પાછા કલશ તપગચ્છ નાયક મુકિત દાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વરે તસ પદ દીપક મેહઝીપક, શ્રી વિજય પ્રભુસૂરિ ગણુધરે શ્રી કીર્તિવિજય ઉવઝાય સેવક વિનય વિજય વાચક કહે છે. છ આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપદ કહે છે?