________________
ma
પ્રતિમાસે ઉપવાસને છે મને ત૫ કર નિરૂપમ વારહે
| | ગુરુ છે ૬ સુન્નત શેઠ તણી પરે મ | મન રાખે સ્થિરતા જોગ હે
| ગુ૦ છે તે એકાદશી દશમે ભળે છે માત્ર ને લહે શિવ વધુ સંગ છે.
| | ગુરુ | ૭ | | ઢાલ છે ૩
છે દેશી લલનાની છે હવે ઉજમણું તપ તણું, એકાદશી દિનસાર લલના, દિન ઈગ્યારે દેહરે, સ્નાત્ર પૂજા અધિકાર લલના છે
ભગવંત ભાખે હરિભણ ૧ | ઢૌણ ઢાવિયે દેહરે, ધાન્ય ઈગ્યાર પ્રકાર છે લ૦ છે શ્રીફલ ફેફલ સુખડી, નવ નવી ભાત ઈગ્યાર છે લ૦ મે ૨ કેસર સુખડ ધોતીયાં, કાંચન કલશ ગંગાર છે લ૦ ધૂપ ધાણાને વાટકી, અંગલૂહણ ઘનસારા લ૦ છે ભ૦ મે ૩ અંગ ઈગ્યારે લિખાવીયે, પુંઠાને રૂમાલ છે લ૦ ઝારી દેરા દાબડી, લેખણ કાંબી નિહાલ લ૦ એ ભ૦ કે ૪ ઝલહલ ચન્દ્રઆ ભલા, ઠવણી સ્થાપના કાજ છે લ૦ છે પાટી જપમાલા ભલી, વાસના વહુઆ સાજ
| | લ૦ ભ૦ | ૫ વીજને વળી પૂજણા, કવળી કોથળી તામ ! લ૦ છે. રેશમની પાટી રૂડી, મુહપત્તિ જયણા કામ
છે લવ ભ૦ / ૬ છે.