________________
૩૩ અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટપ્રવચન,
માતા આરાધક કહું એ પણ અનુક્રમે લહે નિર્વાણરે, એ તિથિ આરાધે,
| મુકિત રમણ સન્મુખ જુવે એ છે ૬ અભયદાન સુપાત્ર, અષ્ટમી પર્વણી,
લીજે અઢળક વિત્તશું એ પામે બહૂલી ઋદ્ધિ પ્રદશું,
લીજે લાહે વિત્તશું એ છે ૭૫
| | કલશ છે શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપરે સંવત સત્તર અઢાર એ વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ છે શ્રીગુભવિજ્ય ઉવઝાય જયકર, શિષ્ય ગંગવિજય તો ! નય શિષ્ય પણે ભક્તિ રાગે, લહ્યો આનંદ અતિ ઘણો ૧
| ઇતિ શ્રી અષ્ટમી સ્તવનમ ! ६. श्री मौन एकादशी स्तवन
છે ઢાલ ૧ છે પ્રણમી પુછે વીરને રે, શ્રીયમ ગણરાય ? મૃગશિર સુદિ એકાદશીરે, તપથી શું ફલ થાય છે જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે
| જિન ૧ વીર કહે ગાયમ સુણેરે, હરિ આગળ કહ્યો તેમ, તેમ તુમ આગલ હું કહું રે, સાંભલે મન ધરી પ્રેમરે
| જિન ૨ !