________________
જંબુદ્વિપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન વીર જિર્ણદ સમેસર્યા, વાંદવા આવ્યા રાજન | ૨ | શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય છે પુછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય છે ૩ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જીનરાય છે કમલ સુકેમલ પાંખડી, ઈમ જિન હૃદય સહાય ૪ શશિપ્રગટ જિમ તે દિને, ધન તે દિન સુવિહાણ એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ પ
ઢાળ ૧ . કલ્યાણક જીનનાં કહું સુણ પ્રાણીજી, અભિનંદન અરિહંત એ ભગવંત ભવિ પ્રાણિજી મહા સુદ બીજને દીને સુ છે પામ્યા શીવ સુખસાર હરખ અપાર છે ભવિ છે ! ૧. વાસુ પૂજ્ય જિન બારમા સુ એજ તિથે થયું નાણુ સફલ વિહાણ ભવિભાઅષ્ટકરમચુરણ કરી છે સુણો છે અવગાહન એકવાર છે મુગતિ મેઝાર છે ભ૦ | | ૨. અરનાથ જનજી નમું છે સુણે છે અષ્ટાદશમે અરિહંત છે એ ભગવંત છે ભવિ છે ઉજવલ તિથિ ફાગુણ ભલી સુણે છે વરીયા શીવ વધુ સાર છે સુંદર નાર | ભવિ છે ૩ છે દશમા શીતલ જિનેસરૂ છે સુણો છે પરમ પદની વેલ ને ગુણનીગેલ છે ભવિ છે વૈશાખ વદી બીજને દિને સુણે મુક સરવ એ સાથ સુર નર નાથ ને ભવિ છે . ૪