________________
૧૭
૨ શ્રી ગૌતમસ્વામીજીના છંદ
વીર જિનેશ્વર કેશ શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિશ; જો કીજે ગૌતમનું ધ્યાન, તેા ઘર વિલસે નવેનિયાન। ૧ ।। ગૌતમ નામે ગયવર ચઢે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રેગ, ગૌતમ નામે સવ સોંગ. ॥ ૨ ॥ જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ટુકડા) ભૂત પ્રેતનવિ મડે પ્રાણ, તે ગૌતમના કરૂં વખાણું. ।। ૩ ।। ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર૪ શાલ દાલ સુરહાં ઘત ગાળ, મનવંછિત કાપડ તખેાળ; ઘરે સુધરણી નિળ ચિત્ત, ગૌતમ નામે પુત્રવિનીત, ાપા ગૌતમ ઉગ્યે અવિચળ ભાણ, ગૌતમ નામ જપા જગ જાણ; મહેટાં મંદિર મેરૂ સમાન,ગૌતમ નામે સફળ વિહાણુ ॥૬॥ ઘર મયગળ ઘેાડાની જોડ, વારૂ પહેાંચે વષ્ઠિત કેાડ; મહીયલ. માને મેટા રાય, જો તુઠે ગૌતમના પાય. I છ ગૌતમ પ્રણમ્યાં પાતિક ટળે, ઉત્તમ નરની સ’ગત મળે; ગૌતમ નામે નિળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ॥ ૮ ૫ પુણ્યવત અવધારો સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ; કહેલાવણ્યસમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ કેાડ. ॥ ૯॥ ३. श्री बीजनुं स्तवन
.દુહા.
ભંડાર દ
સરસ વચન રસ વરસતિ, સરસતી કલા ખીજતણેા મહિમા કહું, જિમ કહ્યા શાસ્ર મેમઝાર ॥ ૧ ॥