________________
૧૦ શ્રી દિવાળી પર્વ ચૈત્યવંદના ત્રીસ વરસ કેવલી પણે, વિચરે મહાવીર; પાવાપુરી પધારીયા, શ્રી જિન શાસન ધીર. ૧૧ હસ્તીપાલ નૃપ રાયની, રજીકા સભા મોઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લહી અભિગ્રહ સાર. પરા કાશી કેશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણ સહુ આવીયા. વંદણને નિરધાર. ૩ સેળ પહેર દીધી દેશના, જાણું લાભ અપાર; દીધી ભવિ હિત કારણે, પીધી તેહીજ પાર. જા દેવશર્મા બોધન ભણી, ગાયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યાદિને, પ્રભુ પામ્યા નિર્વાણ. પા ભાવ ઉદ્યોત ગયે હવે, કરે દ્રવ્ય ઉદ્યોત; ઈમ કહી રાય સર્વે મલી, કીધી દીપક ત. દા દીવાળી તિહાંથી થઈ એ, જગમાંહે પ્રસિદ્ધ; પદ્મ કહે આરાધતાં, લહિએ અવિચલ રિદ્ધ. છા
૧૧ શ્રી ગૌતમ સ્વામીજીચૈત્યવંદન ગૌતમ જિન આણ ગયે, દેવ શર્મ કે હેત; પ્રતિબંધિ આવત સુના, જાના નહિં સંકેત. ૧૫ વીર પ્રભુ ક્ષે ગયા, છોડી મુજ સંસાર; હાહા ભરતે હો ગયા, મેહ અતિ અંધાર. મારા વીતરાગ નહિ રાગ હૈ, એક પકખે મુજ રાગ; નિષ્ફળ એમ ચિંતત ગયે, ગૌતમ મનસે રાગ. ૩ માન કિયે ગણધર હવે, રાગ કિયે ગુરૂભક્તિ; ખેદ કીયે કેવળ લીયો, એસે અદ્ભુત શકિત. ૪